Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બુમરાહ વર્લ્ડકલાસ બોલર, તેણે મલીંગાનું સ્થાન લઇ લીધુ છેઃ પાલાર્ડ

જોકે તેમ છતાં બુમરાહની બોલિંગનાંવખાણ કરતાં મુંબઈના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ કહ્યું કે 'તે એક વર્લ્ડ કલાસ ક્રિકેટર છે. લાંબા સમય સુધી કેટલાંક ફોર્મેટમાં તે નંબર-વન રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સમાં આવીને તે ઘણું શીખ્યો છે અને તેણે પોતાની જાતને વિકસાવી છે. અમારે તેને પુરેપૂરો સપોર્ટ છે. કેટલાં વર્ષ પહેલાં અમારી પાસે ફિટ અને જબરદસ્ત એવો લસિથ મલિંગા હતો, પણ હવે બુમરાહે તેની જગ્યા લઈ લીધી છે.'

(2:42 pm IST)