Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ઈશાંત શર્માએ આપી જન્મદિવસની શુભેચ્છા: સહેવાગે આપ્યો મસ્તીભર્યા અંદાજમાં જવાબ

મુંબઈ :ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ આજે પોતાનો 40મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આજે તેના ક્રિકેટ ફેન્સ અને અન્ય લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે આ ખાસ દિવસે ઈશાંત શર્માએ પણ સહેવાગને જન્મદિવસની શુભ કામનાઓ આપી હતી. પરંતુ સહેવાગે ઈશાંતને જવાબ આપતા તેની તુલના બુર્જ ખલીફા સાથે કરી મસ્તી ભર્યા અંદાજમાં તેનો આભાર માન્યો.

(9:02 pm IST)