Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વન ડે માટે ટીમ ઈન્ડિયાના 12 ખેલાડીઓના નામ જાહેર

મુંબઈ :વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે રમાનાર પ્રથમ વન ડે મેચ માટે બીસીસીઆઈ દ્વારા ઈન્ડિયન ટીમની જાહેરાત કરી દીધી છે. જાહેર કરેલા 12 ખેલાડીઓના નામનું લિસ્ટ આ પ્રમાણે છે.

 વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ

(5:56 pm IST)