Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પીકેએલ-6: તેલુગુ ટાઇટન્સે પટના પાઇરેટર્સને 35-31થી કરી પરાસ્ત

નવી દિલ્હી: તેઉગુ ટાઇટન્સે પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનની 23મી મેચમાં પટના પાઇરેસ્ટસને 35-31થી હરાવી છે. તેલુગુએ જોન બીમાં ચાર મેચમાં ત્રીજી જીત મેળવી છે. જયારે પટણાએ ચાર મેચમાં બીજી હાર છે. જયારે બીજી મેચમાં પુણેરી પલ્ટાને જયપુર પિન્ક પેન્થર્સને 29-25થી પરાસ્ત કરી હતી. પહેલા હાફમાં તેલુગુની ટીમ 17-14થયુ પાછળ હતી. બીજા હાફમાં તેલુગુની ટીમે જોરદાર વાપસી કરીને જીત મેળવી હતી.

(4:19 pm IST)