Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

IPL 2019: વિસ્ફોટક ખેલાડી ક્વિન્ટન ડિ કોકે આઈપીએલ પહેલા આરસીબીનો છોડ્યો સાથ

મુંબઈ :સાઉથ આફ્રિકાના વિકેટકિપર ઓપનર બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકે IPL 2019 પહેલા જ પોતાની વર્તમાન ટીમ આરસીબીનો સાથ છોડી દીધો છે. હવે ડિ કોક આઈપીએલની આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જોવા મળશે.

 અત્રે ઉલ્લેખનીય  2018ની આઇપીએલ હરાજીમાં ડિ કોકને આરસીબીએ 2.8 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ પણ એટલી જ રકમ આપશે.

(12:23 pm IST)