Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વર્લ્ડ ચેમ્પિયનશીપના ઓપનીંગ રાઉન્ડમાં જ બહાર સાક્ષી મલિક

નૂર - સુલતાન : સાક્ષી મલિક ઓપનીંગ રાઉન્ડમાં જ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. નાઈજીરીયાની અમિનત અદેનિઈ સામે ૭-૧૦થી તે હારી ગઈ છે. વર્લ્ડ રેસલીંગ ચેમ્પિયનશીપના ૬૨ કિલોગ્રામના ઓપનીંગ રાઉન્ડના પહેલા રાઉન્ડમાં સાક્ષી ૦-૬થી પાછળ હતી. બીજા રાઉન્ડમાં તેણે ઘણી મહેનત કરી હતી અને તે ૭-૧૦થી હારી ગઈ હતી.

(1:10 pm IST)