Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારતીય મુકકેબાજ મેરીકોમએ ૧ કલાકમાં ર કિલો વજન ઘટાડયુંઃ સ્વર્ણપદક વિજેતા બની

ભારતીય મુકકેબાજ મેરીકોમે જણાવ્યું કે હમણાં જ સંપન્ન થયેલ સિલેસિયન ઓપન (પોલેંડ) માં ૪૮   કીલોગ્રામ વજનમાં અયોગ્યતા પ્રાપ્ત ન થાય માટે એમણે ૧ કલાકમાં ર કીલોગ્રામ વજન ઘટાડયું હતુ. આ ટુર્નામેન્ટમાં મેરીકોમ સ્વર્ણપદક વિજેતા બનેલ અને કહ્યુ કે મારી પાસે ફકત ૪ કલાક જ હતા મે એકધારા એક કલાક સુધી દોરડું કુદી અને હું તૈયાર હતી

(12:22 am IST)