Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમનો ગોલ્ડ ડ્રિમ

નવી દિલ્હી:એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારત ક્યારેય કબડ્ડીનો ગોલ્ડ મેડલ હાર્યું નથી અને વખતે પણ ભારતની પુરુષ અને મહિલા ટીમોએ પ્રભાવશાળી જીત સાથે મિશન ગોલ્ડ મેડલનો પ્રારંભ કર્યો હતો.

 

ભારતીય પુરુષ ટીમે પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશ સામે ૫૦-૨૧ના મોટા માર્જિનથી જીત મેળવી હતી. જે પછી આજે રમાયેલી બીજી ગૂ્રપ મેચમાં ભારતીય પુરુષ ટીમે ૪૪-૨૮થી શ્રીલંકાને કચડી નાંખ્યું હતુ. ભારતની મહિલા કબડ્ડી ટીમે પણ વિજયી શુભારંભ કરતાં જાપાન સામેની મેચ ૪૩-૧૨થી જીતી હતી. 

(3:43 pm IST)