Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સાક્ષી મલિક એશિયન ગેમ્સની કુશ્તી સ્પર્ધાના ક્વાર્ટરફાઇનલમાં

નવી દિલ્હી: ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા મહિલા પહેલવાન સાક્ષી મલિકે 18માં એશિયન ગેસમમાં મહિલાઓના 62 કિગ્રા ફરી સ્ટાઇલ ભાર વર્ગમાં એક તરફો મેચ જીતીને ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી છે. ક્વાર્ટરફાઇનલમાં સાક્ષીએ થાઈલેન્ડની સલીની શ્રીસોમબાતને 10-0થી પરાજિત કરી છે. ભારતીય પહેલવાનને પહેલા રાઉન્ડમાં 10 અંકની બઢત મેળવીને મેચને માત્ર એક મિનિટ 57 સેકેન્ડમાં સમાપ્ત કરી હતી. સાક્ષી ક્વાર્ટરફાઇનલમાં હવે કઝાકિસ્તાનની આયુલીમ કસાઇમોવા સાથે લડશે.

(3:42 pm IST)