Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

57 કિલોવર્ગના સેમિફાઇનલમાં પૂજા ઢાંડાને મળી હાર

નવી દિલ્હી: રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ભારતને રજત પદક અપાવનાર મહિલા પહેલવાન પૂજા ને  18માં એશિયન  ગેમ્સમાં સફળતા મળી શકે. પૂજાને અહીંયા સેમિફાઇનલ મેચમાં ઉત્તર કોરિયાની મયોગ સુખ જોક સામે 57 કિલોવર્ગમાં 10-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા પણ થયેલ મુકાબલામાં પૂજાને હારનો સામનો કર્યો હતો.

(3:41 pm IST)