Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ

નવી દિલ્હી: કોલંબોમાં આજે શુક્રવારથી યજમાન શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટની શરૃઆત થશે. પ્રથમ ટેસ્ટની જીત સાથે શ્રીલંકા શ્રેણીમાં -૦થી સરસાઈ ધરાવે છે. શ્રીલંકાના સ્પિનરો ફરી વખત સાઉથ આફ્રિકાને પરેશાન કરવા માટે તૈયાર છે. સવારે ૧૦.૦૦ વાગ્યાથી ટેસ્ટ મેચનો પ્રારભ થશે.

(5:03 pm IST)