Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

૧૧૦ રન આપવા પર રાશિદખાનની મજાક ઉડાવવા માટેે આઇસલેન્ડ ક્રિકેટ એ માંગી માફી

    આઇસલેન્ડ ક્રિકેટએ ઇંગ્લેન્ઢ વિરૂદ્ધ વિશ્વકપ મેચમાં ૧૧૦ રન આપવા માટે અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદખાનની મજાક ઉડાવવા પર માફી માગી છે.

        ઘણા ક્રિકેટરોએ આઇસલેન્ડ ક્રિકેટના આ ટવિટની આલોચના કરી રહી. જેમા એમણે  લખ્યું હતુ ખૂબજ સુંદર બેટીંગ નવજવાન.

        જોકે આ કોઇ સ્પિનર દ્વારા એક મેચમાં આપવામા આવેલ સર્વાધિક રન હતા.

(10:27 pm IST)
  • ઉત્તર કોરિયામાં અનાજની અછત :દક્ષિણ કોરિયા 50 હજાર ટન ચોખા મોકલશે :દક્ષિણ કોરિયાએ કહ્યું કે ગત મહિને જાહેર કરાયેલ પોતાના બીજા સહાયતા પેકેજમાં તે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અંતર્ગત 50,000 ટન ચોખા ઉત્તર કોરિયા મોકલવા યોજના બનાવે છે access_time 1:09 am IST

  • સુરત જિલ્લામાં સસ્પેનશનનો દોર યથાવત: ઓલપાડ બાદ કામરેજમાં 2 જમાદાર અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા access_time 2:28 pm IST

  • આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય : શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાયઃ દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છેઃ ટુક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરશે access_time 4:04 pm IST