Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધીઃ વિજય શંકર ઇજાગ્રસ્ત

ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના ઓપનર શીખર ધવન બહાર   છે અને ભુવનેશ્વર પણ ૮ દિવસ સ્નાયુ ખેંચાઇ જવાથી મેદાનમાં ઉતરી શકે તેમ ન હોય તેવામાં નેટમાં પેકટીસ દરમિયાન ઓલરાઉન્ડર વિજય શંકરના પગમાં ઇજા થઇ છે. બુમરાહના યોર્કરને ન સમજી શકતા ઇજાગ્રસ્ત બન્યો છે. ઇજા કેટલી ગંભીર છે તે જાણવા મળતુ નથી

(4:18 pm IST)