Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મોર્ગન પછી આજે મેકસવેલ મચાવશે ધૂમ?

ઓઈન મોર્ગનની વર્લ્ડ રેકોર્ડ ૧૭ સિકસરો પછી આજે ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન ગ્લેન મેકસવેલ બાંગ્લાદેશ સામે ફટકાબાજી કરે તો નવાઈ નહિં : બપોરે ૩ થી મેચ

(11:27 am IST)