Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઈન્ડિયા-એ ટીમે ફટકાર્યો બીજો ક્રમાંકનો સર્વોચ્ચ સ્કોર

ઈન્ડિયા-એ ટીમે લેસ્ટરશર સામે ૪ વિકેટે ૪૫૮ રન કર્યા હતા. જે એ લેવલની ટીમની મેચનો બીજા ક્રમાંકનો સર્વોચ્ચ સ્કોર છે. જેમાં પૃથ્વી શોએ શાનદાર ૧૩૨ રન કર્યા હતા.

(3:29 pm IST)