Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઈજાને કારણે મુસ્તફિઝુર રહમાન બાંગ્લાદેશની ટીમમાંથી બહાર

આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ટેસ્ટ સીરીઝ માટે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને ટીમમાં સામેલ નથી કર્યો.

(3:28 pm IST)