Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બ્રેથવેટની ઈનિંગ્સ અને વરસાદે વેસ્ટ ઈન્ડિઝને હારથી બચાવ્યુ

બોલ ટેમ્પરીંગને કારણે વિવાદાસ્પદ બનેલી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ ડ્રો  : વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે પાંચમા દિવસે છેલ્લુ સેશન વહેલુ સમાપ્ત કરવામાં આવ્યુ, વિજય માટે ૨૯૬ રનના લક્ષ્યાંક સામે કેરીબિયનોએ એક સમયે ૬૪ રનમાં ગુમાવી હતી ૪ વિકેટ

(3:27 pm IST)