Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સાઉથ આફ્રિકાની વન-ડે ટીમમાં સ્ટેન અને તાહિરને સ્થાન નહિં

શ્રીલંકા સામે પાંચ વન-ડે મેચોની સીરીઝ માટે ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને ઈમરાન તાહીરને સ્થાન નથી મળ્યુ. ફેફ ડુ પ્લેસી ટીમનો કેપ્ટન હશે. ૨૯ જુલાઈથી શરૂ થનારી વન-ડે સીરીઝ અને ત્યારબાદ રમાનારી એકમાત્ર ટી-૨૦ મેચ માટે સાઉથ આફ્રિકાની ટીમમાં બે લેફટ આર્મ સ્પિનર કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીની પસંદગી થઈ છે. ૧૧૬ વન-ડેમાં ૧૮૦ વિકેટ લેનાર સ્ટેઈનની ટીમમાં પસંદગી ન થતાં ઘણાને આશ્ચર્ય થયુ છે.

(3:25 pm IST)