Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ગેઇલને કોરોનાની જરાય ચિંતા નથી

યુનિવર્સ બોસ કહે છે કે આઇપીએલમાં બાયો-બબલના નિયમો ખૂબ કઠિન છે અને એને કોઇ તોડી શકે એમ નથી, આવી કપરી સ્‍થિતિમાં પણ ખેલાડી જરાય ચિંતા કર્યા વગર ક્રિકેટ માણી રહ્યા છે.

(4:22 pm IST)
  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • શેરબજારમાં આજે પણ ગાબડુ : સેન્સેકસ ૫૦૦થી વધુ પોઇન્ટ ડાઉન : આજે પણ શેરબજારમાં કોરોનાની માઠી અસર : બપોરે ત્રણ વાગ્યે સેન્સેકસ ૫૦૯ પોઇન્ટ ઘટીને ૪૭૪૪૦ અને નિફટી ૧૪૫ પોઇન્ટ ઘટીને ૧૪૨૧૪ ઉપર છે access_time 4:04 pm IST

  • શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના તમામ ઔદ્યોગિક ઝોન બુધ-ગુરૂ બે દિવસ બંધ રહેશે : કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તા. ૨૧ અને ૨૨ (બુધ - ગુરૂ) માટે શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના ઔદ્યોગિક ઝોનના તમામ ઍકમો બંધ રહેશે તેમ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસીઍશનના રમેશભાઈ ટીલાળા, રતિલાલ સાડરીયા અને કિશોરભાઇ પટેલે જણાવ્યુ છે access_time 1:04 pm IST