Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

૮ માંથી ૬ મેચોમાં મળેલી હાર પછી રાજસ્થાનના કેપ્ટન રહાણેને હટાવાયા

રાજસ્થાન રોયલ્સ ફ્રેંન્ચાઇજીએ આઇપીએલ-૧ર માંથી ૮ મેચોમાં મળી ૬ હાર પછી કેપ્ટન અજિંકય રહાણેને એમના પદથી હટાવવામા આવ્યા છે. રહાણેની જગ્યા ઓસ્ટ્રેલીયાના બેટસમેન સ્ટીવ સ્મિથ હવે હાલની ટુર્નામેન્ટના બાકી મેચોમા ટીમની આગેવાની કરશે. ફ્રેન્ચાઇજીના એક નિવેદનમાં કહ્યું છે કે રહાણે આગળ પણ ટીમ માટે અહમ ભુમીકામા રહેલા.

(11:51 pm IST)