Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મિલ્ખા સિંહે કોમનવેલ્થ વિજેતાઓને પાઠવી શુભચ્છા

નવી દિલ્હી: ઉડન સિખના નામથી પ્રખ્યાત ભારતના લીજેન્ડ દોડવીર મિલ્ખા સિંહે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમમાં દેશ માટે શનદાર પ્રદર્શન રજૂ કરીને પદક જીતનાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.

મિલ્ખાએ ખેલાડીઓને શુભચ્છા પાઠવતા કહ્યું કે તમામ ખેલાડીઓને શુભચ્છા પાઠવું છું જેને પોરાના સારા પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે જે દેશના યુવાઓને પ્રેરિત કરે છે.

(5:54 pm IST)