Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૧૨૮ પાકિસ્તાની ક્રિકેટરો ટીમ માલિકોના ટેસ્ટ નેગેટીવ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ હાલમાં જણાવ્યુ છે કે કોરોના વાયરસ માટે કરાયેલા ૧૨૮ કેસ નેગેટીવ આવ્યા છે. આ ટેસ્ટમાં પ્લેયર્સ, સપોર્ટ સ્ટાફ, મેચ ઓફીશ્યલ, બ્રોડકાસ્ટર્સ અને ટીમમાલિકોનો સમાવેશ કરાયો છે. આ તમામ પ્લેયર્સનો રીપોર્ટ નેગેટીવ હોવાને લીધે તેઓ કોઈ પણ ચિંતા વગર પોતાના પરીવારને મળી શકે છે.

(4:05 pm IST)