Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

હર મર્ઝ કી દવા હૈ સ્માઈલ...

ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મહેન્દ્રસિંહ ધોનીનો હસ્તો ફોટો શેર કર્યો છે. આ ફોટો સાથે તેમણે લખ્યુ છે કે 'જેવા છો એવા રહેવાનો સારો ઉપાય એટલે સ્માઈલ.'

(12:52 pm IST)