Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

૨૦૧૯નો અન્ડર-૨૦નો ફીફા વર્લ્ડકપ ભારતમાં રમાડવાની ના પાડી દીધી : હવે પોલેન્ડમાં રમાશે

૨૦૧૯માં અન્ડર-૨૦નો ફીફા વર્લ્ડકપ ભારતમાં રમાડવાની અરજીને વિશ્વ સર્વોપરી ફૂટબોલ સંસ્થાએ નકારી કાઢી છે ભારતે તાજેતરમાં જ અન્ડર-૧૭ વર્લ્ડકપનું શાનદાર આયોજન કરેલ હતું, ભારત અને પોલેન્ડ બંનેએ રજૂઆત કરી હતી પણ આ સ્પર્ધા મે - જૂનમાં રમાનાર હોય એ સમયે ભારતમાં ખૂબ ગરમી હોય ખેલાડીઓ રમી ન શકે એટલા માટે પોલેન્ડમાં વર્લ્ડકપ રમાડવાનું ફાઈનલ કરવામાં આવ્યુ હતું

(2:26 pm IST)