Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વર્લ્ડકપમાં રમવાની આશાને વેસ્ટ ઈન્ડિઝે જીવંત રાખી

કવોલીફાયર મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને ચાર વિકેટે હરાવીને વર્લ્ડકપ ૨૦૧૯માં રમવાની આશાને જીવંત રાખી હતી. જીત માટે મળેલા ૨૯૦ રનના લક્ષ્યાંકને બે વખત વર્લ્ડકપ ચેમ્પિયન રહેલી ટીમે ૬ બોલ અને ચાર વિકેટ બાકી રાખીને આંબ્યો હતો. વર્લ્ડકપમાં રમવા માટે વિન્ડીઝે બુધવારે સ્કોટલેન્ડને હરાવવુ જરૂરી છે.

(12:33 pm IST)