Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સ્પીડસ્ટર ઉસેન બોલ્ટ કોમનવેલ્થમાં હાજર રહેશે

સિડની : રફતારના રાજા કહેવાતા ઉસેન બોલ્ટે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં હાજર રહેવાની વિનંતી સ્વીકારી લીધી છે. જો કે તે કોઈ દોડ સ્પર્ધામાં ભાગ લેવાનો નથી. ફકત મહેમાન તરીકે હાજર રહેશે અને ૧૦૦-૨૦૦ મીટરની ફાઈનલ વખતે ટ્રેક પર ઉપસ્થિત રહેશે.

(12:33 pm IST)