Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મહિલા ડબલ્સની કવોર્ટર ફાઈનલમાં સાનિયા મિર્ઝાની એન્ટ્રી

દુબઈ ઓપનમાં રમાઈ રહેલી મહિલા ડબલ્સની કવોર્ટર ફાઈનલમાં સાનિયા મિર્ઝા અને તેની પાર્ટનર કેરોલીન ગેરસીયાએ એન્ટ્રી કરી લીધી છે. આ જોડીએ અલ્લા કુદ્યાવાત્સેવા અને કેટરીના સિરબોટનીકની જોડીને ૬-૪, ૪-૬, ૧૦-૮થી મહાત આપી હતી.

(2:30 pm IST)