Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ઓલિમ્પિકસ ગેમ્સને અન્ય ગેમની જેમ જ રમીશ : જોકોવિચ

વિમલ્ડન બાદ આરામ કરવાનો ઓછો સમય મળશે

બેલગ્રેડ : ટેનીસ જગતનો નંબર વન પ્લેયર નોવાક જોકોવિચે હાલમાં ઓલિમ્પિકસ ગેમ્સ વિશે પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. રાફેલ નડાલ અને રોજર ફેડરરને હરાવી એટીપી રેન્કીંગમાં તે નંબર વન પર છે. આ વિશે વાત કરતા જોકોવિચે કહ્યું હતું કે શકય હતું એટલી સારી રીતે ટુર્નામેન્ટનું શ્રીગણેશ થયુ. હં ઘણો મોટીવેટેડ અને ઈન્સ્પાયર્ડ છું. આ મારી બેસ્ટ સીઝન છે. હું જાણુ છું કે આ ઓલિમ્પિકસની સીઝન છે જેને લીધે આ વખતના શેડ્યુલ મુજબ વિમ્બલ્ડન બાદ રેસ્ટ માટેનો સમય પણ ઓછો મળી રહેશે.

(2:29 pm IST)