Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ઇંગ્લેન્ડના કોચ ટ્રેવર બેયલીસ કહે છે T-૨૦ શ્રેણી રમાડવાનું બંધ કરી દેવું જોઈએ

T-૨૦ ક્રિકેટના અતિરેકમાં વધારો કરે છે. તે ખેલાડીને શારિરીક અને માનસિક રીતે ખતમ કરી દે છે. આ શબ્દો છે, ઈગ્લેન્ડના કોચ ટ્રેવર બેયલીસના. તેણે જણાવ્યું હતું કે, ખરેખર તો બે દેશો વચ્ચે T-૨૦ શ્રેણી રમાડવાનું બંધ કરી દેવું જોઈએ. તેમજ આ ફોરમેટની મેચ માત્ર આઈપીએલ કે જે તે દેશ પૂરતી જ રાખવી જોઈએ.

(4:40 pm IST)