Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ઓસ્ટ્રલીયાની પીઢ મહિલા ક્રિકેટર બ્લેકવેલ નિવૃત લીધી

ઓસ્ટ્રલીયા માટે સૌથી વધુ ૨૫૧ મેચ રમેલા બેટ્સવુમન બ્લેકવેલ નિવૃતિ લીધીઃ ૩૪ વર્ષના આ મહિલા ક્રિકેટરે કુલ ૫૨૫૦ રન બનાવ્યા હતા. બ્લેકવેલે આંતરરાષ્ટ્રીય અને રાજયસ્તરીય ક્રિકેટમાંથી પણ નિવૃતિ લઇ લીધી

(11:32 am IST)