Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ભારતનો ટેનિસસ્ટાર યુકી ભાંબરી ચેન્નાઈ ઓપનની ફાઈનલ સુધી પહોંચી જતાં એટીપી રેન્કીંગમાં ૧૦૧માં સ્થાને પહોંચી ગયો

આ અગાઉ ૨૦૧૬માં ૯૯માં સ્થાને પહોંચ્યો હતોઃ અન્ય ભારતીય ખેલાડીઓમાં ડબલ્સમાં રોહન બોપન્ના અને લિયેન્ડર પેસ ૨૦મા તેમજ પેસ સિંગલ્સમાં ૪૯માં સ્થાને છે

(11:32 am IST)