Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ માહીના નામે

૩૬ વર્ષના ધોનીએ દિગ્ગજ વિકેટકીપર કુમાર સંગકારાને પાછળ મૂકી દીધો છે. તેના નામ પર ૨૫૪ ટી-૨૦માં ૧૩૩ કેચ છે. આ યાદીમાં ત્રીજા ક્રમાંકે દિનેશ કાર્તિક છે. જેણે ૨૨૭ મેચોમાં ૧૨૩ કેચ પકડ્યા છે. તો પાકિસ્તાનના કામરાન અકમલે ૨૧૧ મેચમાં ૧૧૫ કેચ પકડ્યા છે.

(11:31 am IST)