Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

ટીમમાંથી પડતા મુકયા પછી મુંબઇ વિમાન મથકે નજરે આવ્યા હાર્દિક પંડયા

મુંબઇ : કોફી વિથ કરણમા મહીલાઓને લઇ આપવામા આવેલ નિવેદન પછી  ટીમમાંથી પડત મુકેલ ઓલ રાઉન્ડર  હાર્દિક પંડયા મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ વિમાન મથક પર જોવા મળ્યા. વિમાન મથકમાં હાર્દિકની સાથે એમના ભાઇ કુણાલ પણ હાજર હતા.

(12:17 pm IST)