Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

સચિનને ગુસ્સો કરતા જોયો છે : ધોનીને કયારેય નહીઃ કોચ રવિશાસ્ત્રી

મુંબઇઃ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વિકેટ કીપર અને બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીને લઇ કહ્યુ છે કે એમણે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને ગુસ્સેા કરતા જોયો છે. પરંતુ ધોનીને કયારેય નહી. એમણે કહ્યું ધોની લેજંેડ છે. આના જેવા ખેલાડી ૩૦-૪૦ વર્ષમા એક વાર આવે છે. મેં કયારેય કોઇને આટલા શાંત નથી જોયા.

(12:17 pm IST)