Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાષ્ટ્રીય બોક્સિંગમાં કુલ્લુના નામે 9 મેડલ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં રાષ્ટ્રીય  બોક્સિંગ ફેડરેશન કપ સ્પર્ધા ચાલી રહી છે જેમાં ફેળ બે દિવસમાં કુલ્લુ જિલ્લાના ખેલાડીઓએ જોરદાર પરફોર્મન્સ કરીને 6 ગોલ્ડ સહિત 2 સિલ્વર અને 1 કાંસ્ય પદક પોતાના નામે કર્યા છે.

દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં 15 થી 21 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય  બોક્સિંગ ફેડરેશન કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 ખિલાડીઓની કુલ્લૂએ એસડીએમ સન્ની શર્માએ સારું પ્રદર્શન કરી હતી. બે દિવસમાં કુલ્લુની ટીમે 9 મેડલ જીત્યા છે.

(5:09 pm IST)