Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ફાઇટ દરમ્‍યાન માથામાં ઇજા થવાથી ર૬ વર્ષની બ્રિટીશ મહિલા કિક બોકસરનુ મોત થયું

        ઇંગ્‍લેન્‍ડના સાઉથૈમ્‍પટનમાં ફાસ્‍ટ એન્‍ડ ફયુરિયસ ફાઇટ સીરીઝના મેચમાં ર૬ વર્ષીય મિકસ્‍ડ માર્શલ આર્ટસ ફાઇટર સઇદા અલેઠીના માથામા ઇજા થવાની મોત થયું છે.

        સઇદાના મોત પર આયોજકોએ નિવેદન આપી કહ્યું કે બધા ખેલાડી આના માટે તૈયાર હોય છે કે તે ઘાયલ થઇ શકે છે પણ ૯૯.૯ ટકા આવુ નથી થતું પોલીસએ સઇદાના મોતને લઇ તપાસ ચાલુ કરી છે.

(11:45 pm IST)