Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

માલદીવની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમને આવતા મહિનાથી પ્રશિક્ષણ આપશે ભારત

        માલદીવમાં આવેલ ભારતીય દુતાવાસએ પ્રેસ રીલીઝમાં બતાવ્‍યું છે કે માલદીવમાં પ્રતિસ્‍પર્ધાત્‍મક ક્રિકેટને આગળ વધારવા માટે ભારત આવતા મહિને માલદીવની પુરૂષ અને મહિલાઓની રાષ્‍ટ્રીય ટીમને ચેન્નઇમા એક મહિના સુધી પ્રશિક્ષિત કરશે.

        જયારે ભારતીય પ્રશિક્ષકોના બે સદસ્‍યયી દળ ૧૯-ર૬ નવેમ્‍બર વચ્‍ચે માલદીવના ર૩ લોકોને અંપાયરીંગની બારીકીઓ પણ શિખવાડશે.

        અંમ્‍પાયરીંગની ટ્રેનિંગ માલદીવની રાજધાની માલે માં આપવામાં આવશે.        

(11:44 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમાર સાથે જોડાણ કર્યું ત્યારે હિન્દુત્વ ક્યાં હતું ? : ભાજપ નેતાઓ મોગલ સમ્રાટ મહંમદ ઘોરી જેવા છે : અહંકારી અને મનસ્વી રાજકારણને મહારાષ્ટ્રની પ્રજા જડબાતોડ જવાબ આપશે : શિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો આક્રોશ access_time 12:10 pm IST

  • વાતાવરણ બદલતાં એગ્રીકોમોડિટી વાયદા બજારોમાં સાર્વત્રિક તેજી : ઉત્ત્।ર ભારતમાં ધુમ્મસભર્યા વાતાવરણથી ધાણા વાયદા બે થી અઢી ટકા ઉછળ્યા, કપાસિયાખોળ વાયદા સવાથી દોઢ ટકા ઉછળ્યા, એરંડા, ચણા, ગવાર-ગમ, જીરૂ, રાયડા,સોયાબીન-તેલ વાયદા પણ સવા થી પોણા ટકા સુધી ઉછળ્યા access_time 6:08 pm IST

  • વધુ પડતી કિંમતને લીધે આંધ્રપ્રદેશ સરકારે ઇલેક્ટ્રિક બસો મુકવાનું માંડી વાળ્યું access_time 10:01 pm IST