Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

બાઉન્સરથી ટેવાઈ જવુ પડશે : સ્મિથ

બ્રિસ્બેન : ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથનું કહેવું છે કે પાકિસ્તાન સામે ગુરૂવારથી પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થાય એ પહેલા સ્મિથ ડોમેસ્ટીક ક્રિકેટમાં હાથ અજમાવી રહ્યો છે. ટેસ્ટ મેચના બેસ્ટ બેટ્સમેને ૨૫૮ બોલમાં ૧૦૬ રન કર્યા હતા. આ તેની સૌથી ધીમી સેન્ચુરી હતી. તે હાલમાં વિકેટ પર સંયમ રાખવા પર અને બાઉન્સરથી યુઝ ટુ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વિશે સ્મિથે કહ્યું કે હું સારૂ ફીલ કરી રહ્યો છું. ગબ્બામાં મારે ફરી વિકેટ બાઉન્સરથી યુઝ-ટુ થવા પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે.

(3:51 pm IST)
  • બેંકમાં નાણા ઉપાડવા ઉપર મુકાયેલ પ્રતિબંધમાં કોઇપણ છુટછાટ અપાશે તો તેના પરીણામે બેંકો ચલાવવા ઉપર પડશે તેમ રીઝર્વ બેન્કે કહયું છે access_time 4:08 pm IST

  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • વધુ પડતી કિંમતને લીધે આંધ્રપ્રદેશ સરકારે ઇલેક્ટ્રિક બસો મુકવાનું માંડી વાળ્યું access_time 10:01 pm IST