Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આ છે આઇપીએલ ઇતિહાસના તગડી કિંમતે વેચનાર ખેલાડી

નવી દિલ્હી: આઇપીએલ 2019નો ટૂંક સમયમાં આગાજ થવાનો છે આઠ ફ્રેન્ચાઈજી આઇપીએલ 2019 માટે ડિસેમ્બરમાં યોજાનાર નિલામીથી પહેલા  પોત પોતાની ટીમીમાં ખેલાડીની પસંગી શરૂ કરી દીધી છે. અમુક ટીમો દારા ખેલાડીઓને રિલીઝ કરવમાં આવ્યા છે. જયારે અન્ય ટીમોએ  ખેલાડીઓની અદ્દલ બદલી કરી છે. આજે તમને અત્યાર સુધી આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડીઓની યાદી આપીએ છે જેના પરથી અંદાજ આવશે કે આગામી સીઝનમાં ક્યાં ખેલાડીની બોલી વધુ રહેશે. આઇપીએલ-2008માં મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઇ સુપર કિંગે 7.50 કરોડમાં ખરીદ્યો હતો. 2009માં ફરી એકવાર ચેન્નાઇ સુપર કિંગ્સે એન્ડ્ર્યુ ફલ્ટિરઑને 7-75 કરોડમાં ખરીદ્યો. 2010માં કિરોન પોલાર્ડને મુંબઈ ઇન્ડિયન્સે 3-75 કરોડમાં ખરીદ્યો. 2011માં કોલકત્તા નાઈટ રાઇડર્સે 12 કરોડમાં ગૌતમ ગંભીરને ખરીદ્યો. રવિન્દ્ર જાડેજાને ચેન્નાઇ સુપર કિંગ્સે 2012માં 10 કરોડમાં ખરીદ્યોમુંબઈ ઇન્ડિયન્સે 2013ની સીઝનમાં ગ્લેન મેક્સવેલને 5.50 કરોડમાં ખરીદ્યો. 2014માં રોયલ ચેલેન્જ બેંગ્લુરુએ 14 કરોડમાં યુવરાજ સિંહને.2015માં દિલ્હી ડેરડેલીવસે યુવરાજ સિંહને 16-50 કરોડમાં ખરીદે ટીમમાં સામેલ કર્યો. 2016માં સૌથી મોંઘી બોલી શેન વોટ્સન પર લાગી હતી અને તેને રોયલ ચેનલેન્ગ બેંગ્લુરુએ 10 કરોડમાં ખરીદ્યો હતો 2017માં બેન સ્ટોક્સને રાઇજિંગ પુણે 14,5 કરોડમાં અને ખેલાડીને 2018માં રાજસ્થાન રોયલ્સે 125 કરોડમાં ખરીદ્યો હતો.

 

(6:11 pm IST)