Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જો તમારી પાસે સારી ટીમ હોય તો સારૂ પ્રદર્શન કરવું જોઈએ

વિમેન્સ વર્લ્ડ ટી-૨૦ કપમાં ઓસ્ટ્રેલિયાને ૪૮ રને હરાવ્યા બાદ હરમનપ્રીતે કહ્યું...

સ્મૃતિ મંધાનાની હાફ સેન્ચુરીને કારણે ભારતે કરેલા ૧૬૭ રનના જવાબમાં કાંગારૂ ટીમ ૧૧૯ રનમાં ઓલઆઉટ : ઓસ્ટ્રેલિયા પહેલી સેમી ફાઈનલ ને ગ્રુપમાં ટોચ પર રહેલુ ભારત બીજી સેમી ફાઈનલ રમશે

(3:47 pm IST)