Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શૂટર અંજુમ મોદગીલે નેશનલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

તિરૂવનંતપુરમમાં યોજાયેલી ૬૨મી નેશનલ શૂટીંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભારતની નંબર વન મહિલા શૂટર અંજુમ મોદગીલે ૫૦ મીટર ૩ પોઝીશનમાં ૪૫૮.૬ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(3:46 pm IST)