Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે ભ્રષ્ટ બુકીઓ ભારતમાં : આઇસીસી મેનેજર માર્શલ

આઇસીસી ની એન્ટી કરપ્શન વિભાગના જનરલ મેનેજર  એલેકસ માર્શલ એ કહ્યું  કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં  સૌથી વધારે ભ્રષ્ટ બુકી ભારતમા છે. માર્શલએ કહ્યુ કે ઇંગ્લેન્ડ -શ્રીલંકા સીરીઝમા શંકાસ્પદ રૂપમા સામેલ ભ્રષ્ટ બુકીની સુચી બંને ટીમોમા ખેલાડીઓને બતાવવામાં આવેલ જયારે પુર્વ પાકિસ્તાની સ્પીનર દાનીશ કનેરીયાએ ભારતીય બુકી પાસેથી લીધાની વાત સ્વિકારી છે.

(12:47 am IST)
  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST

  • બેગુસરાયના ભાજપના સાંસદ ભોલાસિંહનું નિધન ; લાંબા સમયથી બીમાર હતા : રામમનોહર લોહિયા હોસ્પિટલમા દાખલ હતા :ભોલાસિંહ લેફ્ટના સમર્થનથી પહેલીવાર બેગુસરાયથી અપક્ષ ચૂંટાયા હતા : access_time 1:17 am IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST