Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભારતની સંસ્કૃતિ, પરંપરા, મિત્રતા ઘણી સારી છેઃ આ વર્ષે દિલ્હી ચેમ્પિયન બનશેઃ પિટરસન

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવીન પિટરસને કહ્યું કે આઈપીએલમાં આ વખતે દિલ્હીની ટીમ જીતે તેવી શકયતા છે. આઈપીએલ મને ખૂબ જ ગમે છે. ભારતે મને જે આપ્યું છે અને ૨૦૦૨થી મારી જર્ની રહી છે, તેનાથી મને ઘણો લગાવ છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, મિત્રતા ખરેખર ઘણી સારી છે.

(3:33 pm IST)