Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કે.એલ.રાહુલ ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન બની શકેઃ ગાવસ્કર

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું કે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલ ભારતીય ટીમના વાઈસ કેપ્ટન બની શકે છે. તેની પાસે મોટી તક છે. કેપ્ટનશીપ માટે તે સક્ષમ છે અને રન બનાવી સારૂ પ્રદર્શન કરી શકે છે.

(3:33 pm IST)