Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ભારતની જીતમાં કોહલીએ તોડ્યો રોહિતનો વર્લ્ડ રેકોર્ડ

૧૫૦ રનના ટાર્ગેટને ધવન - કોહલીએ ૬૧ રનની પાર્ટનરશીપ કરીને અપાવી ૭ વિકેટથી જીત, ભારતના કેપ્ટને ૨૨મી ફીફટી પ્લસ ઈનીંગ ફટકારીને રોહિતના ૨૧ ફીફટી - પ્લસના રેકોર્ડને કર્યો પાર : ટી-૨૦માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ - વિરાટ કોહલી - ૨૪૪૦, રોહિત શર્મા - ૨૪૩૪, માર્ટીન ગપ્ટીલ - ૨૨૮૩, શોએબ મલિક - ૨૨૬૩, બ્રેન્ડન મેક્કલમ - ૨૧૪૦

(12:02 pm IST)