Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

નિયમ બધા માટે સમાન હોવા જોઈએ. ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક,કેપ્ટન નારાજ

પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત પોતાની બધી જ મેચ દુબઈમાં રમશે, જ્યારે અન્ય બધી ટીમે દુબઈથી અબુધાબીનો પ્રવાસ કરવો પડશે. ભારતને પોતાની બંને મેચ અબુધાબીમાં રમવાની હતી, પરંતુ કાર્યક્રમ બદલાવાથી ટીમ ઇન્ડિયાને પોતાની બધી મેચ દુબઈમાં રમવાની છે.

(6:08 pm IST)
  • ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ:સાપુતારા ખાતે વરસાદ પડતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ:વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 10:44 pm IST

  • સુરત:કોસંબા પો.સ્ટે વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂ:સુરત જીલ્લા LCBએ નેશનલ .હાઇવે ૮ ઉપર પીપોદરા વિસ્તારમાં ઝડપી પાડ્યો વિદેશી દારૂ: આઈશર ટેમ્પા ઉપર તાડપત્રી ઢાંકી સંતાડયો હતો દારૂ: ૪ લાખથી વધુનો વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂ તેમજ આઈશર ટેમ્પો કર્યો કબ્જે:પોલીસે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી: ડ્રાઇવરને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથધરી. access_time 10:45 pm IST

  • રાજકોટ રેન્જ આઇ.જી.પી સંદિપસિંહ દ્વારા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ચાર જવાનોને ફરજમાં બેદરકારી બદલ કર્યા સસ્પેન્ડ access_time 12:16 am IST