Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મીરાંબાઈ, શિવલિંગમ અને રેગલા ભાગ નહીં લે....

નવી દિલ્હી: મીરાંબાઈ ચાનું સિવાય સતીશ શિવલિંગમ અને વેન્કટ રાહુલ રેગલા જેવા સિનિયર વેઇટલેફ્ટર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ નહીં લેશે. આ ચેમ્પિયનશિપ તે 10 ક્વાલિફાઇંગ સ્પર્ધકમાંથી એક છે જેમાં 2020માં જાપાનમાં યોજાનાર ઓલમ્પિક ટિકિટ મેળવવાની તક છે. રાષ્ટ્રીય કોચે કહ્યું કે સિનિયર ખેલાડીઓ એપ્રિલમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ પછી આરામ કરવાનો સમય નથી મળ્યો અને તેથી સિનિયર ખેલાડીઓ આરામ હેતુ વલ્ર્ડ ચેમ્પિયમશિપમાં રમવા માંગતા નથી.

(5:15 pm IST)