Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વળતરને મામલે પાકિસ્તાન સામે લડવા તૈયાર ભારતીય ક્રિકેટ બોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ-મેચની ટક્કરના એક દિવસ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરેલા વળતરના દાવા સામે આવતા મહિને થનારી આઈસીસીની સુનાવણીને મામલે દુબઈમાં આવેલી એક ફર્મ અને બ્રિટનના વકીલની સર્વિસ લેવાનો નિર્ણય કર્યો છે.

(4:09 pm IST)