Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારત - પાકિસ્તાનની પાંચ યાદગાર મેચો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ૫ - ૫ મેચ જીત્યું છે

ક્રિકેટના મેદાનમાં જયારે ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાય ત્યારે એ ફકત એક મેચ નથી હોતી, પણ એક ફેસ્ટિવલ બની જાય છે. બન્ને દેશના લોકો દાયકોઓથી અલગ-અલગ ધર્મ, જાતિ, ભાષામાં વહેંચાયેલા છે છતાં આ બન્ને દેશની ટીમ આમને-સામને હોય ત્યારે નાગરિકો ફકત પોતાના દેશને ચિયર કરીને રોમાંચ અને એકસાઇટમેન્ટ એન્જોય કરતા હોય છે. છેલ્લે ભારત અને પાકિસ્તાન વચ્ચે જૂન-૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ થઈ હતી જેમાં પાકિસ્તાને ભારતને ૧૮૦ રનથી હરાવ્યું હતું.

(4:08 pm IST)