Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

મિયાંદાદની સિકસર

૧૯૮૬ની ૧૮ એપ્રિલે ફરીથી શારજાહના ચુલ મેદાન પર આ બન્ને કટ્ટર હરીફ રાષ્ટ્રો વચ્ચે વન-ડે રમાઈ હતી જેમાં પાકિસ્તાનને છેલ્લા બાઙ્ખલમાં જીતવા માટે ૪ રનની જરૂર હતી. ચેતન શર્માએ ફુલ ટોસ ફેંકયો અને જાવેદ મિયાંદાદે સિકસર ફટકારીને વન-ડે જિતાડી દીધી હતી. જોકે વન-ડેની પહેલી હેટ-ટ્રિક ભારતના ચેતન શર્માએ ૧૯૮૪ના પહેલાવહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં લીધી હતી.

(4:07 pm IST)